એક ઇલેક્ટ્રોન $(m = 9.1 \times 10^{-31} \ kg)$ નો વિચાર કરો જે વિદ્યુત બળો દ્વારા $1.0 \times 10^{-9} \ m$ અંતરે રહેલી બે સખત દીવાલો વચ્ચે ગતિ કરવા માટે મર્યાદિત છે,જે લગભગ પાંચ પરમાણુ વ્યાસ જેટલું છે. સૌથી નીચી સ્થિર અવસ્થા માટે ક્વોન્ટાઇઝ્ડ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $12 \times 10^{-20} \ J$
  • B
    $6.0 \times 10^{-20} \ J$
  • C
    $6.0 \times 10^{-18} \ J$
  • D
    $6 \ J$

Explore More

Similar Questions

એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જે શરૂઆતમાં સ્થિર છે, તેમને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં $2000$ ગણું વધારે હોય, તો પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda_{p})$ અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda_{e})$ વચ્ચેનો સંબંધ શું હશે?

$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જેનો પ્રારંભિક વેગ $\vec{V} = V_0 \hat{i} \,(V_0 > 0)$ છે,તે $t = 0$ સમયે $\vec{E} = -E_0 \hat{i} \,(E_0 = \text{અચળ} > 0)$ વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જો $\lambda_0$ તેની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો $t$ સમયે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

$T$ (કેલ્વિન) તાપમાને અને $m$ દળ ધરાવતા ભારે પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

એક ઇલેક્ટ્રોનને $-\sigma$ સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી અનંત અવાહક શીટની નજીક સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં થતો ફેરફારનો દર સમયના $n^{\text{th}}$ ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. $n$ નું આંકડાકીય મૂલ્ય . . . . . . છે.

$ 120 eV $ ની ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. ($pm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo