આકૃતિમાં દર્શાવેલ પરિપથોને ધ્યાનમાં લો. બંને પરિપથો બેટરીમાંથી સમાન પ્રવાહ ખેંચે છે,પરંતુ બીજા પરિપથમાં $R$ માંથી વહેતો પ્રવાહ પ્રથમ પરિપથમાં $R$ માંથી વહેતા પ્રવાહનો $\frac{1}{10}$મો ભાગ છે. જો $R = 11 \ \Omega$ હોય,તો $R_1$ નું મૂલ્ય ................ $\Omega$ છે.

  • A
    $9.9$
  • B
    $11$
  • C
    $8.8$
  • D
    $7.7$

Explore More

Similar Questions

બે બલ્બ સમાંતર જોડાણમાં છે અને તેઓ $6\, V$ ની બેટરીમાંથી કુલ $48\, W$ પાવર વાપરે છે. દરેક બલ્બનો અવરોધ ............ $\Omega$ છે.

આપેલ પરિપથમાં $4.5\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $A$ માં ગણો.

આપેલ પરિપથમાં બિંદુ $C$ અને $D$ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધો.

આપેલ પરિપથમાં $(V_A - V_B) = \dots \dots \dots V$.

Difficult
View Solution

આપેલ પરિપથમાં $P$ અને $Q$ વચ્ચેનો વોલ્ટેજ $V$ માં કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo