નીચેની સ્પીસીઝને ધ્યાનમાં લો: $N^{3-}, O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}$ અને $Al^{3+}$
$(a)$ તેમની વચ્ચે શું સમાન છે?
$(b)$ તેમને આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલી દરેક સ્પીસીઝ (આયનો) માં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ($10$ ઇલેક્ટ્રોન) છે. તેથી,આપેલી સ્પીસીઝ આઇસોઇલેક્ટ્રોનિક છે.
$(b)$ આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીઝની આયનીય ત્રિજ્યા પરમાણ્વીય ક્રમાંક (કેન્દ્રીય વીજભાર) ના મૂલ્યમાં ઘટાડો થવાની સાથે વધે છે.
આપેલી સ્પીસીઝને તેમના વધતા કેન્દ્રીય વીજભારના ક્રમમાં નીચે મુજબ ગોઠવી શકાય:
$N^{3-} < O^{2-} < F^{-} < Na^{+} < Mg^{2+} < Al^{3+}$
કેન્દ્રીય વીજભાર $= +7, +8, +9, +11, +12, +13$
તેથી,આપેલી સ્પીસીઝને તેમની વધતી આયનીય ત્રિજ્યાના ક્રમમાં નીચે મુજબ ગોઠવી શકાય:
$Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-} < O^{2-} < N^{3-}$

Explore More

Similar Questions

ફ્લોરિન અને નિયોનની પરમાણ્વીય ત્રિજ્યા $\mathring{A}$ એકમમાં અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયા આયનની આયનિક ત્રિજ્યા સૌથી વધુ હશે?

નીચે પૈકી કયા આયનોનો સમૂહ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીસનો સમૂહ દર્શાવે છે?

$F, F^{-}, O$ અને $O^{2-}$ ની ત્રિજ્યાનો ક્રમ નીચેનામાંથી કયો છે :-

Difficult
View Solution

$Column\, A$ અને $Column\, B$ ને યોગ્ય રીતે જોડો:
$Column\, A$ ($\text{આયન}$)$Column\, B$ ($\text{ત્રિજ્યા}$)
$(i)$ $Li^{+}$$(p)$ $216\, pm$
$(ii)$ $Na^{+}$$(q)$ $195\, pm$
$(iii)$ $Br^{-}$$(r)$ $60\, pm$
$(iv)$ $I^{-}$$(s)$ $95\, pm$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo