અનાવૃત બીજધારી (Gymnosperms) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ અનાવૃત બીજધારીમાં,નર અને માદા જન્યુજનક (gametophytes) સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.
$II.$ બહુકોષીય માદા જન્યુજનક મહાબીજાણુધાની (megasporangium) ની અંદર જળવાઈ રહે છે.
$III.$ અનાવૃત બીજધારી વિષમબીજાણુક (heterosporous) હોય છે.
આ વિધાનોમાંથી:

  • A
    $I$ અને $II$ સાચા છે પરંતુ $III$ ખોટું છે
  • B
    $I$ અને $III$ સાચા છે પરંતુ $II$ ખોટું છે
  • C
    $II$ અને $III$ ખોટા છે પરંતુ $I$ સાચું છે
  • D
    $II$ અને $III$ સાચા છે પરંતુ $I$ ખોટું છે

Explore More

Similar Questions

નીચે આપેલ કયું વિધાન અનાવૃત બીજધારી (Gymnosperms) માટે સુસંગત નથી?

$Cycas$ ના લઘુબીજાણુધાની (Microsporangia) લઘુબીજાણુપર્ણ (microsporophyll) પર કઈ બાજુએ જોવા મળે છે?

કેટલીક અનાવૃત બીજધારી (gymnospermic) પ્રજાતિઓના મૂળમાં $A$ સ્વરૂપે $B$ માં ફૂગનું જોડાણ જોવા મળે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

$Cycas$ (સાયકસ) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Pinus$ $sp.$ ના પાંખવાળા પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo