નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $BeSO_4$ અને $MgSO_4$ બંને પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે.
વિધાન-$II$: આલ્કલાઇન અર્થ ધાતુઓના નાઈટ્રેટ્સમાં,માત્ર $Be(NO_3)_2$ ને સખત ગરમ કરવાથી તેનો ઓક્સાઈડ,$NO_2$ અને $O_2$ મળે છે.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ સાચું નથી
  • C
    વિધાન-$I$ સાચું નથી,પરંતુ વિધાન-$II$ સાચું છે
  • D
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કોના કરતા $Mg^{2+}$ ની જલીયકરણ ઉર્જા (hydration energy) વધારે છે?

વ્હાઇટ વિટ્રિઓલ (White vitriol) શું છે?

પાણીમાં દ્રાવ્યતાનો ખોટો ક્રમ કયો છે?

Difficult
View Solution

બેરિલિયમના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના બધા જ પદાર્થો પાણી સાથે પ્રક્રિયા કરે છે. નીચેનામાંથી કઈ જોડ પાણી સાથે પ્રક્રિયા કરીને એક સરખી વાયુરૂપ નિપજ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo