નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: આંતરિક ઉર્જા $(U)$ અને કાર્ય $(w)$ બંને અવસ્થા વિધેયો છે.
વિધાન-$II$: શૂન્યાવકાશમાં આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ દરમિયાન,થયેલ કાર્ય શૂન્ય હોય છે.
સાચો જવાબ છે:

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

પ્રક્રિયા $2 Cl ( g ) \rightarrow Cl _{2}( g )$ માટે,સાચો વિકલ્પ કયો છે?

$PV^{5/2} = \text{constant}$ પ્રક્રિયામાં એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને ગરમ કરવામાં આવે છે. તાપમાનમાં $36 \ ^\circ C$ નો વધારો કરવા માટે પ્રક્રિયામાં શોષાયેલી ઉષ્માનું પ્રમાણ ($cal$ માં) શોધો:

Difficult
View Solution

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા $-57.0 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $0.5 \ mole$ $HNO_3$ ના દ્રાવણને $0.2 \ mole$ $KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા ....$kJ$ છે.

$273 \ K$ પર $1 \ kg$ બરફનું $383 \ K$ પર પાણીની વરાળમાં રૂપાંતર થવા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર છે: (પાણીના પ્રવાહી અને વરાળની વિશિષ્ટ ઉષ્મા $4.2 \ kJ \ K^{-1} \ kg^{-1}$ અને $2.0 \ kJ \ K^{-1} \ kg^{-1}$ છે,પાણીની ગલન અને બાષ્પીભવનની ઉષ્મા અનુક્રમે $334 \ kJ \ kg^{-1}$ અને $2491 \ kJ \ kg^{-1}$ છે) $(\ln \ 273 = 5.61, \ln \ 373 = 5.92, \ln \ 383 = 5.95)$

દહન ઉષ્મા $\left(kJ \ mol^{-1}\right)$ કોના માટે સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo