નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ જો $3+3=7$ તો $4+3=8$.
$(B)$ જો $5+3=8$ તો પૃથ્વી સપાટ છે.
$(C)$ જો $(A)$ અને $(B)$ બંને સાચા હોય તો $5+6=17$.
તો,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $(A)$ અને $(C)$ સાચા છે જ્યારે $(B)$ ખોટું છે
  • B
    $(A)$ સાચું છે જ્યારે $(B)$ અને $(C)$ ખોટા છે
  • C
    $(A)$ ખોટું છે,પરંતુ $(B)$ અને $(C)$ સાચા છે
  • D
    $(A)$ અને $(B)$ ખોટા છે જ્યારે $(C)$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન નથી?

સંયુક્ત વિધાન $p \wedge (\sim p \wedge q)$ એ

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$p$: સ્વિચ $S_1$ બંધ છે.
$q$: સ્વિચ $S_2$ બંધ છે.
$r$: સ્વિચ $S_3$ બંધ છે.
તો $(p \wedge q) \vee (\sim p \wedge (\sim q \vee p \vee r))$ વિધાન દ્વારા દર્શાવેલ સ્વિચિંગ સર્કિટ કઈ છે?

સાબિત કરો કે વિધાન $p:$ 'જો $x$ એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી $x^{3}+4x=0$,તો $x$ એ $0$ છે' એ વિરોધાભાસની રીત દ્વારા સત્ય છે.

$p \wedge (q \rightarrow \sim r)$ નું નિષેધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo