પ્રક્રિયા $N_2(g) + 3H_2(g) \to 2NH_3(g)$ ને અચળ તાપમાન અને દબાણે ધ્યાનમાં લો. જો $\Delta H$ અને $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $\Delta H = 0$
  • B
    $\Delta H = \Delta U$
  • C
    $\Delta H < \Delta U$
  • D
    $\Delta H > \Delta U$

Explore More

Similar Questions

એક વાયુ $S.T.P.$ પર $2 \ L$ કદ ધરાવે છે. તે $300 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. જો દબાણ $1 \ atm$ હોય,તો તેનું કદ $2.5 \ L$ થાય છે. આ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં ફેરફાર $(\Delta U)$ $Joule$ માં કેટલો થશે?

અચળ કદ પર થતી પ્રક્રિયામાં આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta U)$ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$298 \ K$ તાપમાને જ્યારે $1 \ mol$ કાર્બન મોનોક્સાઇડ વાયુ તેનાં તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને,ત્યારે $\Delta H - \Delta E$ નું મૂલ્ય $J \ mol^{-1}$ માં કેટલું હશે? $[R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}]$

એક આદર્શ વાયુ $200 \ J$ કાર્ય કરીને વિસ્તરણ પામે છે,આ દરમિયાન આંતરિક ઉર્જામાં $432 \ J$ નો વધારો થાય છે. એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

$STP$ પર એક વાયુનું કદ $1.5 \ L$ છે. જ્યારે તેને $1 \ atm$ દબાણે $300 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેનું કદ $2 \ L$ થાય છે. આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય $J$ માં કેટલું થશે? $(1 \ L \cdot atm = 101 \ J)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo