એક વિદ્યુતભારીત ગોળાની બહારના વિસ્તારમાં બે બિંદુઓ $1$ અને $2$ ધ્યાનમાં લો. આ બે બિંદુઓ ગોળાથી બહુ દૂર નથી. જો $\overrightarrow{E}$ અને $V$ અનુક્રમે વિદ્યુતક્ષેત્ર સદિશ અને વિદ્યુત સ્થિતિમાન દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું શક્ય નથી?

  • A
    $|\overrightarrow{E}_1| = |\overrightarrow{E}_2|, V_1 = V_2$
  • B
    $\overrightarrow{E}_1 \neq \overrightarrow{E}_2, V_1 \neq V_2$
  • C
    $\overrightarrow{E}_1 \neq \overrightarrow{E}_2, V_1 = V_2$
  • D
    $|\overrightarrow{E}_1| = |\overrightarrow{E}_2|, V_1 \neq V_2$

Explore More

Similar Questions

$10\,\mu C$ નો એક બિંદુવત વિદ્યુતભાર ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $X$-અક્ષ પર $40\,\mu C$ નો બિંદુવત વિદ્યુતભાર કયા સ્થાને મૂકવો જોઈએ જેથી $X$-અક્ષ પર $x = 2\,cm$ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?

ચોક્કસ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = (\frac{A}{x^2} \hat{i} + \frac{B}{y^3} \hat{j})$ દ્વારા આપવામાં આવે છે. $A$ અને $B$ ના $SI$ એકમો શું છે?

$r$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત અર્ધવર્તુળાકાર ચાપની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

ધન વિદ્યુતભારોના સમૂહને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે અનંત લાંબા પાતળા અને સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $4 \ Cm^{-1}$ અને $8 \ Cm^{-1}$ છે અને તેમની વચ્ચેનું અંતર $4 \ cm$ છે. તેમને જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo