બે અનંત લાંબા પાતળા અને સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $4 \ Cm^{-1}$ અને $8 \ Cm^{-1}$ છે અને તેમની વચ્ચેનું અંતર $4 \ cm$ છે. તેમને જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

  • A
    $18 \times 10^{11} \ NC^{-1}$
  • B
    $36 \times 10^{11} \ NC^{-1}$
  • C
    $9 \times 10^{11} \ NC^{-1}$
  • D
    $72 \times 10^{11} \ NC^{-1}$

Explore More

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $+8q$ અને $-2q$ ને અનુક્રમે $x = 0$ અને $x = L$ પર મૂકવામાં આવ્યા છે. આ બે બિંદુવત વિદ્યુતભારોને લીધે $x$-અક્ષ પરના કયા બિંદુએ ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે?

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ પર $Q$ વિદ્યુતભાર મૂકેલા છે. તો ત્રીજા શિરોબિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?

Difficult
View Solution

આપેલ આકૃતિ માટે,બિંદુ $A$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ હશે?

ધન વિદ્યુતભારોના સમૂહને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. જો ગોળાના કેન્દ્રથી $20 \, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $1.2 \times 10^3 \, N \, C^{-1}$ હોય અને તે ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ હોય,તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo