એક ત્રિકોણ $XYZ$ ની રચના કરો જેમાં $\angle Y = 30^{\circ}$,$\angle Z = 90^{\circ}$ અને $XY + YZ + ZX = 8 \, cm$ હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$(1)$ $8 \, cm$ લંબાઈનો રેખાખંડ $AB$ દોરો.
$(2)$ બિંદુ $A$ પર $\angle LAB = \frac{1}{2} \times 30^{\circ} = 15^{\circ}$ રચો.
$(3)$ બિંદુ $B$ પર $\angle MBA = \frac{1}{2} \times 90^{\circ} = 45^{\circ}$ રચો.
$(4)$ ધારો કે કિરણો $AL$ અને $BM$ એકબીજાને બિંદુ $X$ માં છેદે છે.
$(5)$ $XA$ નો લંબદ્વિભાજક દોરો જે $AB$ ને $Y$ માં છેદે.
$(6)$ $XB$ નો લંબદ્વિભાજક દોરો જે $AB$ ને $Z$ માં છેદે.
$(7)$ $XY$ અને $XZ$ ને જોડો. આમ,$\Delta XYZ$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

$3 \, cm$ બાજુવાળો ચોરસ રચો.

એક સમબાજુ ચતુષ્કોણની રચના કરો જેની બાજુની લંબાઈ $3.4 \, cm$ હોય અને તેનો એક ખૂણો $45^{\circ}$ હોય.

ત્રિકોણ $PQR$ ની રચના કરો,જેમાં $QR = 9\, cm$,$\angle Q = 60^{\circ}$ અને $PR - PQ = 3\, cm$ હોય.

Difficult
View Solution

એક કાટકોણ ત્રિકોણની રચના કરો જેનો પાયો $6\,cm$ છે અને તેના કર્ણ તથા બીજી બાજુનો સરવાળો $9\,cm$ છે.

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ ની રચના,જેમાં $BC = 6 \, cm$ અને $\angle B = 45^{\circ}$ આપેલ હોય,તે ત્યારે શક્ય નથી જ્યારે $AB$ અને $AC$ નો તફાવત નીચેનામાંથી કેટલો હોય? (સેમી માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo