માછલીનું સેવન અન્ય પ્રાણીઓના માંસની તુલનામાં સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે કારણ કે માછલીમાં હોય છે:

  • A
    પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ
  • B
    સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ
  • C
    આવશ્યક વિટામિન્સ
  • D
    વધારે કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન

Explore More

Similar Questions

પ્રેરિત સંકરણ (Induced breeding) નીચેનામાંથી કોના કિસ્સામાં કરવામાં આવે છે?

$P$ - વિધાન : મત્સ્યઉદ્યોગ મીઠા પાણીનો અથવા ખારા પાણીનો (દરિયાઈ) હોઈ શકે છે.
$Q$ - વિધાન : દુનિયાનો લગભગ $90\%$ મત્સ્યઉદ્યોગ દરિયામાંથી પ્રાપ્ત થાય છે.

નીચેનામાંથી કઈ સામાન્ય ખાદ્ય મીઠા પાણીની માછલીઓ છે?

મત્સ્ય ઉદ્યોગ (Fisheries) એ .......... માટે સમર્પિત ઉદ્યોગ છે.

હિલ્સા કયા પ્રકારનું પ્રાણી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo