સાયક્લોપેન્ટાડાઈન એ સાયક્લોપેન્ટેન કરતા વધુ એસિડિક છે. તેનું કારણ એ છે કે

  • A
    સાયક્લોપેન્ટાડાઈનમાં સંયુગ્મિત દ્વિબંધો હોય છે
  • B
    સાયક્લોપેન્ટાડાઈનમાં $sp^2$ અને $sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ બંને હોય છે
  • C
    સાયક્લોપેન્ટાડાઈન એ તણાવમુક્ત ચક્રીય પ્રણાલી છે
  • D
    સાયક્લોપેન્ટાડાઈનાઈડ આયન,જે સાયક્લોપેન્ટાડાઈનનો સંયુગ્મી બેઈઝ છે,તે એક એરોમેટિક સ્પીસીઝ છે અને તેથી તેની સ્થિરતા વધારે છે

Explore More

Similar Questions

$TNT$ નું બંધારણ નીચેનામાંથી કયું છે?

બેન્ઝીન,$m$-ડાયનાઈટ્રોબેન્ઝીન અને ટોલ્યુઈનમાંથી કયું સંયોજન સૌથી સરળતાથી નાઈટ્રેશન પ્રક્રિયા આપશે અને શા માટે?

$(Cl_2 + AlCl_3)$ સાથે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન (હેલોજનેશન) પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો સાચો ક્રમ નક્કી કરો:
$I$: ફિનાઇલ બેન્ઝોએટ $(C_6H_5COOC_6H_5)$
$II$: ટોલ્યુઈન $(C_6H_5CH_3)$
$III$: ઇથાઇલબેન્ઝીન $(C_6H_5CH_2CH_3)$
$IV$: બેન્ઝીન $(C_6H_6)$

ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં $(I)$ એનિલિન,$(II)$ બેન્ઝિન તથા $(III)$ નાઇટ્રોબેન્ઝિનની સક્રિયતાનો સાચો ક્રમ ..... છે.

નીચેનામાંથી કયા સમૂહો $m-$દિશાસૂચક અસર ધરાવે છે?
$-OH, -O^{-}, -CH_3, -Cl, -NO_2, -COOH, -NHCOCH_3, -SO_3H, -Br, -COCH_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo