ડીકાર્બોક્સિલેશન સૌથી ઝડપી શેમાં જોવા મળે છે?

  • A
    $A. \text{3-ઓક્સોબ્યુટેનોઈક એસિડ}$
  • B
    $B. \text{2-ઓક્સોબ્યુટેનોઈક એસિડ}$
  • C
    $C. \text{4-ઓક્સોબ્યુટેનોઈક એસિડ}$
  • D
    $D. \text{બ્યુટેનોઈક એસિડ}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ ને ઓળખો.

$CH_3COCl$ $(I)$, $(CH_3CO)_2O$ $(II)$, $CH_3COOC_2H_5$ $(III)$ અને $CH_3CONH_2$ $(IV)$ સંયોજનોમાં જળવિભાજનની સરળતાનો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાઓમાં અનુક્રમે પ્રક્રિયકો $A$ અને $B$ ને ઓળખો: $CH_3COOH$ $\xrightarrow{A} CH_3COCl$ $\xrightarrow{B} CH_3CHO$

ઓક્ઝેલિક એસિડને જ્યારે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે શું મળે છે?

કાર્બોક્સિલિક એસિડ ફીનોલ કરતા વધુ એસિડિક હોય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo