કાર્બનિક સંયોજનોની સમાનધર્મી શ્રેણી (Homologous series) ની વ્યાખ્યા આપો. સમાનધર્મી શ્રેણીના કોઈપણ બે લક્ષણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમાનધર્મી શ્રેણી એ કાર્બનિક સંયોજનોનો એક સમૂહ છે જેમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય છે અને સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે,જેમાં ક્રમિક સભ્યો વચ્ચે $CH_2$ એકમનો તફાવત હોય છે.
લક્ષણો:
$(i)$ સમાનધર્મી શ્રેણીના તમામ સભ્યોને સમાન સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે.
(ii) શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યો તેમના આણ્વીય સૂત્રમાં એક કાર્બન પરમાણુ અને બે હાઇડ્રોજન પરમાણુ,એટલે કે $CH_2$ એકમનો તફાવત ધરાવે છે.

Explore More

Similar Questions

એક રંગહીન વાયુ '$X$' નું અણુસૂત્ર $C_{3}H_{6}$ છે. તે બ્રોમીન પાણીને રંગવિહીન બનાવે છે. '$X$' નું રાસાયણિક નામ લખો.

$5\%$ પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહેવામાં આવે છે?

એક આલ્ડિહાઈડ તેમજ એક કીટોનને સમાન આણ્વીય સૂત્ર,જેમ કે $C_{3}H_{6}O$ દ્વારા દર્શાવી શકાય છે. તેમની સંરચનાઓ લખો અને તેમના નામ આપો. વિજ્ઞાનની ભાષામાં આ બંને વચ્ચેનો સંબંધ જણાવો.

નશાકારક પીણાં તરીકે વપરાતાં ઇથેનોલમાં કયા પદાર્થની ભેળસેળને લીધે વ્યક્તિ દષ્ટિ ગુમાવે છે?

નાઈટ્રોજન $(N_2)$ ની ઈલેક્ટ્રોન બિંદુ રચનાનું સાચું નિરૂપણ નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo