પરમાણ્વીય દળ એકમ (atomic mass unit) ની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એક પરમાણ્વીય દળ એકમ $(amu)$ એ કાર્બન-$12$ ના એક પરમાણુના દળના બરાબર એક-બારમાં $(1/12^{th})$ ભાગ જેટલું દળ ધરાવતો એકમ છે.
તત્વોના સાપેક્ષ પરમાણ્વીય દળ કાર્બન-$12$ ના પરમાણુના સંદર્ભમાં નક્કી કરવામાં આવ્યા છે.

Explore More

Similar Questions

નીચે આપેલા રાસાયણિક સૂત્રો દ્વારા દર્શાવવામાં આવેલા સંયોજનોના નામ લખો:
$(i) Al_{2}(SO_{4})_{3}$
$(ii) CaCl_{2}$
$(iii) K_{2}SO_{4}$
$(iv) KNO_{3}$
$(v) CaCO_{3}$

એક પ્રક્રિયામાં,$5.3 \, g$ સોડિયમ કાર્બોનેટ $6 \, g$ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. નીપજો તરીકે $2.2 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.9 \, g$ પાણી અને $8.2 \, g$ સોડિયમ એસિટેટ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દળ સંચયના નિયમ સાથે સુસંગત છે.
$\text{સોડિયમ કાર્બોનેટ} + \text{એસિટિક એસિડ} \to \text{સોડિયમ એસિટેટ} + \text{કાર્બન ડાયોક્સાઇડ} + \text{પાણી}$

ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દળ સંચયના નિયમનું પરિણામ છે?

બહુપરમાણ્વીય આયનો એટલે શું? ઉદાહરણ આપો.

નીચેનાનું દળ કેટલું થાય:
$(a)$ $0.2$ મોલ ઓક્સિજન પરમાણુઓ?
$(b)$ $0.5$ મોલ પાણીના અણુઓ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo