નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ ઉત્પાદકતા (Productivity)
$(ii)$ વિઘટન (Decomposition)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ઉત્પાદકતા: એકમ સમયમાં એકમ વિસ્તાર દીઠ ઉત્પન્ન થયેલ જૈવભારના જથ્થાને ઉત્પાદકતા કહે છે. તેને $g^{-2} yr^{-1}$ અથવા $kcal m^{-2} yr^{-1}$ ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે.
$(ii)$ વિઘટન: આ એક એવી પ્રક્રિયા છે જેમાં વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થો (મૃત અવશેષો) ને સરળ અકાર્બનિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ,પાણી અને પોષક તત્વોમાં રૂપાંતરિત કરે છે.

Explore More

Similar Questions

વનસ્પતિ અનુક્રમણ (plant succession) માં,જ્યારે ચરમ સમુદાય (climax community) પ્રાપ્ત થાય છે,ત્યારે ચોખ્ખી ઉત્પાદકતા (net productivity)

ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) માટે કેટલી ઉર્જા ગ્રહણ થાય છે?

ઉપભોગી સ્તરે ઊર્જાના સંગ્રહને શું કહેવામાં આવે છે?

ગ્રાહક સ્તરે ઉર્જા સંગ્રહને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા પ્રકારના નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo