રબરના દોરડાની ઘનતા $d$ છે. $L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું જાડું રબરનું દોરડું જ્યારે શિરોલંબ લટકાવવામાં આવે છે,ત્યારે તેના પોતાના વજનને કારણે તેમાં લંબાઈનો વધારો થાય છે. આ લંબાઈનો વધારો કોના સમપ્રમાણમાં છે?

  • A
    $dL$
  • B
    $Ad/L$
  • C
    $Ad/L^2$
  • D
    $dL^2$

Explore More

Similar Questions

$0.6 \, mm$ વ્યાસ ધરાવતા પિત્તળના તારની લંબાઈમાં $0.2\%$ નો વધારો કરવા માટે કેટલા બળની જરૂર પડે? (પિત્તળ માટે યંગ મોડ્યુલસ = $0.9 \times 10^{11} \, N/m^2$)

બે સમાન સળિયા $AB$ અને $BC$ ના યંગ મોડ્યુલસ અનુક્રમે $1.2 \times 10^{11} \, N/m^2$ અને $1.5 \times 10^{11} \, N/m^2$ છે. જો $AB$ નો રેખીય પ્રસરણાંક $1.5 \times 10^{-5} /^{\circ}C$ હોય અને બંનેના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય,તો $BC$ નો રેખીય પ્રસરણાંક,જેના માટે તમામ તાપમાને જંકશનમાં કોઈ સ્થાનાંતર થતું નથી,તે ............. $\times 10^{-5} /^{\circ}C$ છે.

Difficult
View Solution

$L_0$ લંબાઈના તારનું તાપમાન $T$ જેટલું વધારવામાં આવે,ત્યારે તેની ઊર્જા ઘનતા કેટલી થાય? તારનો કદ પ્રસરણાંક $\gamma$ અને યંગ મોડ્યુલસ $Y$ છે.

Difficult
View Solution

જો આપેલ આલેખ $1 \,m$ લંબાઈ અને $1 \,mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર પર લટકાવેલ ભાર $(W)$ અને તેમાં ઉદ્ભવતું વિસ્તરણ $(\Delta l)$ દર્શાવે છે, તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

યંગ મોડ્યુલસ (Young's modulus) શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo