વર્ણનો નોંધવાના અન્ય માધ્યમોનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ વનસ્પતિજાત (Flora),મેન્યુઅલ્સ (Manuals),મોનોગ્રાફ્સ (Monographs) અને કેટલોગ્સ (Catalogues) એ વર્ણનો નોંધવાના અન્ય માધ્યમો છે.
$\rightarrow$ તેઓ સજીવોની સાચી ઓળખ કરવામાં પણ મદદ કરે છે.
$\rightarrow$ વનસ્પતિજાત (Flora) માં આપેલ વિસ્તારની વનસ્પતિઓના નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ હોય છે. આ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ પ્રજાતિઓ માટે અનુક્રમણિકા પૂરી પાડે છે.
$\rightarrow$ મેન્યુઅલ્સ (Manuals) એ વિસ્તારમાં જોવા મળતી પ્રજાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડવામાં ઉપયોગી છે.
$\rightarrow$ મોનોગ્રાફ્સ (Monographs) માં કોઈપણ એક વર્ગક (taxon) વિશેની માહિતી હોય છે.

Explore More

Similar Questions

વિશ્વના મુખ્ય વનસ્પતિઉદ્યાનોમાં મુખ્ય ભાગ તરીકે શું આવેલ હોય છે?

આપેલા વિધાનો $(i-iv)$ દ્વારા નીચેનામાંથી કયા વર્ગીકરણ સહાયક સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$. તેઓ સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત હોય છે.
$(ii)$. તેમની પાસે અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહિત વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ હોય છે.
$(iii)$. કીટકોને એકત્રિત કર્યા પછી,મારીને અને પિન લગાવીને બોક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$(iv)$. તેમની પાસે ઘણીવાર પ્રાણીઓના હાડપિંજરનો સંગ્રહ પણ હોય છે.

વનસ્પતિ ઉદ્યાનોમાં કેવા પ્રકારની વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે?

કી (Key) દ્વારા સજીવોની ઓળખ માટે સામાન્ય રીતે:

પ્રાણીઉદ્યાન (Zoological Park) માં મુલાકાતીઓ માટે નીચેનામાંથી કયું આકર્ષણનું કેન્દ્ર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo