$0.05 \, M$ એમોનિયા દ્રાવણ માટે આયનીકરણની માત્રા અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક $(K_{b})$ $1.77 \times 10^{-5}$ છે. એમોનિયાના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $NH_{3} + H_{2}O \rightleftharpoons NH_{4}^{+} + OH^{-}$
નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક માટેના સૂત્રનો ઉપયોગ કરતા:
$[OH^{-}] = c \alpha = 0.05 \alpha$
$K_{b} = \frac{c \alpha^{2}}{1 - \alpha}$
$\alpha$ નાનું હોવાથી,$1 - \alpha \approx 1$ લેતા,$K_{b} \approx c \alpha^{2}$.
$\alpha = \sqrt{\frac{K_{b}}{c}} = \sqrt{\frac{1.77 \times 10^{-5}}{0.05}} = 0.0188$
$[OH^{-}] = c \alpha = 0.05 \times 0.0188 = 9.4 \times 10^{-4} \, M$
$[H^{+}] = \frac{K_{w}}{[OH^{-}]} = \frac{10^{-14}}{9.4 \times 10^{-4}} = 1.064 \times 10^{-11} \, M$
$pH = -\log[H^{+}] = -\log(1.064 \times 10^{-11}) = 10.97$
સંયુગ્મી એસિડ-બેઇઝ યુગ્મ માટે,$K_{a} \times K_{b} = K_{w}$.
$K_{a} = \frac{K_{w}}{K_{b}} = \frac{10^{-14}}{1.77 \times 10^{-5}} = 5.65 \times 10^{-10}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times 10^{-5}$ છે. તેના $0.15 \ M$ દ્રાવણનો $pH$ ગણો. ($.5$ માં)

Difficult
View Solution

પેશીઓમાં લેક્ટિક એસિડ $(HC_3H_5O_3),$ જે એક મોનોબેઝિક એસિડ છે,તેનો સંગ્રહ થવાથી દુખાવો અને થાકનો અનુભવ થાય છે. $0.10 \ M$ જલીય દ્રાવણમાં,લેક્ટિક એસિડ $3.7 \%$ વિયોજિત થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક,$K_a$ નું મૂલ્ય કેટલું હશે?

એક નિર્બળ મોનોએસિડિક બેઝ તેના $0.2 \ M$ દ્રાવણમાં $1.2 \ \%$ વિયોજિત થાય છે. તો તેના વિયોજન અચળાંકનું મૂલ્ય શું હશે?

$0.01 \ M \ BOH$ દ્રાવણનો $pH$ $10$ છે. તેના વિયોજનની માત્રા (degree of dissociation) કેટલી છે ($\%$ માં)? (આપેલ છે: $BOH$ નો $K_{b} = 1 \times 10^{-6}$)

$10^{-5}$ વિયોજન અચળાંક ધરાવતા નિર્બળ એસિડનું જલીય $NaOH$ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના એક-તૃતીયાંશ તટસ્થીકરણના બિંદુએ $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo