જો વિદ્યુતક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામ પર $V = 10axy$ મુજબ આધાર રાખતું હોય,તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો સદિશ નક્કી કરો.

  • A
    $10a(y \hat{i} + x \hat{j})$
  • B
    $-10a(y \hat{i} + x \hat{j})$
  • C
    $-a(y \hat{i} + x \hat{j})$
  • D
    $-10a(x \hat{i} + y \hat{k})$

Explore More

Similar Questions

વિદ્યુત સ્થિતિમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ પર મુકેલા $2 \ C$ ના વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ $N$ માં શોધો.

Difficult
View Solution

એક વિદ્યુતભાર વિતરણનું સ્થિતિમાન (વોલ્ટમાં) $V(z) = 30 - 5z^2$ (જ્યાં $|z| \le 1 \ m$) અને $V(z) = 35 - 10|z|$ (જ્યાં $|z| \ge 1 \ m$) દ્વારા આપવામાં આવે છે. $V(z)$ એ $x$ અને $y$ પર આધારિત નથી. જો આ સ્થિતિમાન એક નિશ્ચિત વિસ્તારમાં ફેલાયેલા અચળ કદ વિદ્યુતભાર ઘનતા $\rho_0$ ($\varepsilon_0$ ના એકમમાં) દ્વારા ઉત્પન્ન થતું હોય,તો સાચું વિધાન પસંદ કરો.

જો વિધુતસ્થિતિમાન $V = (5x^2 + 10x - 9) \ V$ હોય,તો $x = 1 \ m$ બિંદુએ વિધુતક્ષેત્ર $V/m$ માં કેટલું થાય?

મીટરમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ પર વિદ્યુત સ્થિતિમાન $V = 3x^2$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2, 0, 1)$ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ($Vm^{-1}$ માં)?

જો વિધુતસ્થિતિમાન $V = 4x + 3y$ હોય,તો $(2, 1)$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo