એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \, cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $10$

Explore More

Similar Questions

એક લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. લેન્સની એક બાજુ સપાટ છે અને બીજી બાજુ $R$ ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ છે. જો કોઈ વસ્તુને લેન્સની બહિર્ગોળ બાજુ તરફ $60 \ cm$ અંતરે મૂકવામાં આવે, તો તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ $120 \ cm$ અંતરે રચાય છે. $R$ નું મૂલ્ય શોધો. ($cm$ માં)

આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સને સપ્રમાણ રીતે બે સમાન ભાગોમાં કાપીને $h$ જેટલા અંતરે બાજુ પર રાખેલ દર્શાવેલ છે. લેન્સના ભાગોથી $30\, cm$ અંતરે મૂકવામાં આવેલ એક બિંદુવત પદાર્થ $d$ જેટલા અંતરે અલગ પડેલા બે વાસ્તવિક પ્રતિબિંબો બનાવે છે. $d$ વિરુદ્ધ $h$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સની કેન્દ્રલંબાઈ ......$cm$ છે.

જો $P$ પાવર ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની મોટવણી $m$ હોય,તો પ્રતિબિંબ અંતર $v$ કેટલું થાય?

બહિર્ગોળ લેન્સ દ્વારા બનતા પદાર્થ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું હોય છે?

એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય $20\, cm$ છે. $2\, cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને લેન્સથી $30\, cm$ અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબનું વર્ણન નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo