ધમની અને શિરા વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ધમનીશિરા
$1.$ જાડી,સ્થિતિસ્થાપક અને સ્નાયુબદ્ધ દીવાલ ધરાવે છે.$1.$ પાતળી અને અસ્થિતિસ્થાપક દીવાલ ધરાવે છે.
$2.$ પોલાણ (Lumen) સાંકડું હોય છે.$2.$ પોલાણ (Lumen) પહોળું હોય છે.
$3.$ હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય છે.$3.$ શરીરના વિવિધ અંગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે.
$4.$ ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે (ફુપ્ફુસીય ધમની સિવાય).$4.$ ઓક્સિજનવિહીન રુધિરનું વહન કરે છે (ફુપ્ફુસીય શિરા સિવાય).

Explore More

Similar Questions

મનુષ્યમાં પાચનતંત્ર સાથે સંકળાયેલી બે ગ્રંથિઓના નામ આપો. તેમના સ્ત્રાવના નામ પણ જણાવો.

$(a)$ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરો અને તેમાં નીચેના ભાગોને નામનિર્દેશિત કરો: એઓર્ટા (મહાધમની),વેના કાવા (મહાશિરા),મૂત્રાશય,મૂત્રમાર્ગ.
$(b)$ મૂત્રપિંડના બે મહત્વના કાર્યો જણાવો.

જ્યારે કોઈ ખેલાડી દોડે છે,ત્યારે તેને સ્નાયુઓમાં ખેંચાણ (cramps) આવે છે. શા માટે?

$(a)$ પિત્ત (Bile) માં કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી,છતાં તે ખોરાકના પાચન માટે મહત્વપૂર્ણ છે. શા માટે?
$(b)$ નાના આંતરડામાં કાર્બોદિતો,પ્રોટીન અને ચરબીના સંપૂર્ણ પાચન પછી બનતી નીપજોના નામ આપો.

$(a)$ સ્વાદુપિંડના રસમાં રહેલા પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક અને સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નામ આપો.
$(b)$ સ્વાદુપિંડના રસનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo