$250 \ g$ દ્રાવકમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 60$) ઓગળતા તેના ઠારબિંદુમાં $0.01 \ ^{\circ}C$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક શોધો.

  • A
    $0.01$
  • B
    $0.001$
  • C
    $0.0001$
  • D
    $0.1$

Explore More

Similar Questions

જો દ્રાવણના ઠારબિંદુમાં અવનયન $0.18 \ K$ હોય,તો તેની મોલાલિટી ગણો. $[K_f = 1.6 \ K \ kg \ mol^{-1}]$ ($m$ માં)

$600 \ g$ પાણી $(\rho=1.00 \ g / mL)$ માં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવું જોઈએ જેથી પાણીનું ઠારબિંદુ ઘટીને $-0.2^{\circ} C$ થાય? ............. $gm$
(પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2 \ K \ kg \ mol^{-1}$ )

$1 \ atm$ દબાણે,નીચેનામાંથી કયા દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે?

શુદ્ધ પાણી $273 \ K$ અને $1 \ bar$ દબાણે થીજી જાય છે. $500 \ g$ પાણીમાં $34.5 \ g$ ઇથેનોલ ઉમેરવાથી દ્રાવણનું ઠારબિંદુ બદલાય છે. પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $2 \ K \ kg \ mol^{-1}$ લો. નીચે આપેલી આકૃતિઓ બાષ્પ દબાણ $(V.P.)$ વિરુદ્ધ તાપમાન $(T)$ ના આલેખ દર્શાવે છે. [ઇથેનોલનું આણ્વીય દળ $46 \ g \ mol^{-1}$ છે]. નીચેનામાંથી કયો વિકલ્પ ઠારબિંદુમાં થતો ફેરફાર દર્શાવે છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસ્ક્રીમ બોક્સમાં રહેલા $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવામાં આવે છે જેથી મિશ્રણનું ઠારબિંદુ ઘટે અને આઈસ્ક્રીમ જામી રહે.
વિધાન $(II) :$ $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવાથી ઠારબિંદુમાં અવનયન (depression) થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo