$p(x) = 2x - 5$ નો આલેખ દોરો અને આ બહુપદીના શૂન્યો શોધો.

  • A
    $5/2$
  • B
    $2/3$
  • C
    $3/2$
  • D
    $2/5$

Explore More

Similar Questions

નીચે આપેલા સહગુણકો $a=6, b=-7, c=-3$ નો ઉપયોગ કરીને પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત અથવા ત્રિઘાત બહુપદી મેળવો.

આપેલ આકૃતિમાં $y=p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ......... છે.

$p(x) = 7 - \underline{5x^4} - 2x^3 - x^2$ માં રેખાંકિત પદનો સહગુણક $\ldots \ldots$ છે.

શૂન્યો શોધ્યા વગર દ્વિઘાત બહુપદી $6x^{2} - 7x - 3$ ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો.

$x^{2}+7x+12$ ના શૂન્યોનો સરવાળો ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo