$0.1 \, M$ $CH_3COOH$ અને $0.1 \, M$ $KOH$ ના દ્રાવણના ટાઇટ્રેશન દરમિયાન,એસિડના $40\%$ તટસ્થીકરણ પછી દ્રાવણનો $pH$ કેટલો હશે? [$CH_3COOH$ માટે $K_a = 2 \times 10^{-5}$]

  • A
    $4.88$
  • B
    $5.12$
  • C
    $4.52$
  • D
    $4.16$

Explore More

Similar Questions

ડેવિસન અને જર્મરના પ્રયોગમાં,ઇલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ શેના દ્વારા વધારી શકાય છે?

જો વક્ર $y = f(x)$ ના બિંદુ $(3, 4)$ આગળનો અભિલંબ ધન $x$-અક્ષ સાથે $\frac{3\pi}{4}$ માપનો ખૂણો બનાવતો હોય,તો $f'(3)$ ની કિંમત શોધો.

એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.

હાઇડ્રોજન વર્ણપટના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાં કેટલાક સંક્રમણો $A, B, C, D$ અને $E$ છે. સંક્રમણ $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{x - y + 3}{2(x - y) + 5}$ નો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo