રૂમના તાપમાન $T$ પર ધાતુના એક સમઘન બોક્સની દરેક બાજુની લંબાઈ $a$ છે. ધાતુની શીટનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. ધાતુના બોક્સને સમાન રીતે $\Delta T$ જેટલા નાના તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે,જેથી તેનું નવું તાપમાન $T + \Delta T$ થાય છે. ધાતુના બોક્સના કદમાં થતો વધારો ગણો.

  • A
    $3 a^{3} \alpha \Delta T$
  • B
    $4 a^{3} \alpha \Delta T$
  • C
    $4 \pi a^{3} \alpha \Delta T$
  • D
    $\frac{4}{3} \pi a^{3} \alpha \Delta T$

Explore More

Similar Questions

$88\; cm$ ની તાંબાની સળિયા અને અજ્ઞાત લંબાઈની એલ્યુમિનિયમની સળિયાની લંબાઈમાં થતો વધારો તાપમાનના વધારાથી સ્વતંત્ર છે. એલ્યુમિનિયમની સળિયાની લંબાઈ....$cm$ છે.
$(\alpha_{Cu} = 1.7 \times 10^{-5}\; K^{-1}$ અને $\alpha_{Al} = 2.2 \times 10^{-5}\; K^{-1})$

બ્રાસના બે સળિયાઓ $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $l$ અને $2l$ છે તથા ત્રિજ્યા અનુક્રમે $2r$ અને $r$ છે. જો બંનેને એકસરખા તાપમાન સુધી ગરમ કરવામાં આવે,તો સળિયા $A$ અને $B$ ના કદમાં વધારાનો ગુણોત્તર કેટલો હશે?

એક લોખંડના સળિયાની $20^{\circ}C$ તાપમાને લંબાઈ $10 \ cm$ છે. $19^{\circ}C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈમાં કેટલો ફેરફાર થશે? (લોખંડ માટે $\alpha = 11 \times 10^{-6} \ ^{\circ}C^{-1}$ આપેલ છે)

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $\alpha_1$ છે અને તેને લંબ બધી જ દિશામાં $\alpha_2$ છે. તો સ્ફટિકનો કદ પ્રસરણાંક શું થશે?

Difficult
View Solution

એક બાયમેટાલિક પટ્ટી ધાતુઓ $A$ અને $B$ ની બનેલી છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મજબૂતીથી ગોઠવવામાં આવી છે. ધાતુ $A$ નો રેખીય પ્રસરણાંક ધાતુ $B$ કરતા વધારે છે. જ્યારે આ બાયમેટાલિક પટ્ટીને ઠંડા બાથમાં મૂકવામાં આવે છે,ત્યારે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo