અર્ધવાહકમાં વિદ્યુત વહન કોના કારણે થાય છે?

  • A
    માત્ર ઇલેક્ટ્રોન
  • B
    માત્ર હોલ
  • C
    ઇલેક્ટ્રોન અને હોલ બંને
  • D
    ઇલેક્ટ્રોન કે હોલ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

$n$-ટાઈપ સેમિકન્ડક્ટરમાં,ઈલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે,પરંતુ તે કોઈ ઋણ વીજભાર દર્શાવતું નથી. તેનું કારણ શું છે?

સિલિકોનમાં અશુદ્ધિ તરીકે નીચેનામાંથી શું ઉમેરવાથી $n-$પ્રકારનો સેમિકન્ડક્ટર બને છે?

સિલિકોનમાં ડોનર (દાતા) ની લાક્ષણિક આયનીકરણ ઉર્જા .....$eV$ છે.

અંતર્ગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો બહિર્ગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે?

એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાનો ગુણોત્તર $7/5$ છે અને તેમના પ્રવાહનો ગુણોત્તર $7/4$ છે,તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo