ઇલેક્ટ્રોપ્લેટિંગ શેમાં મદદ કરતું નથી?

  • A
    સપાટીને સરસ ફિનિશિંગ આપવા
  • B
    ચળકતો દેખાવ આપવા
  • C
    ધાતુઓને સખત બનાવવા
  • D
    ધાતુને કાટ સામે રક્ષણ આપવા

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રિક કેટલનું હીટર $L$ લંબાઈ અને $d$ વ્યાસના તારનું બનેલું છે. તે $0.5 \ kg$ પાણીનું તાપમાન $40 \ K$ વધારવા માટે $4$ મિનિટ લે છે. આ હીટરને સમાન દ્રવ્યના બે તાર ધરાવતા નવા હીટર દ્વારા બદલવામાં આવે છે,જેની લંબાઈ $L$ અને વ્યાસ $2d$ છે. આ તારોને કેવી રીતે જોડવામાં આવ્યા છે તે વિકલ્પોમાં આપેલ છે. સમાન જથ્થાના પાણીનું તાપમાન $40 \ K$ વધારવા માટે કેટલો સમય (મિનિટમાં) લાગશે?
$(A)$ $4$ જો તાર સમાંતર હોય
$(B)$ $2$ જો તાર શ્રેણીમાં હોય
$(C)$ $1$ જો તાર શ્રેણીમાં હોય
$(D)$ $0.5$ જો તાર સમાંતર હોય

એક મર્યાદિત અવરોધ ધરાવતું એમીટર $A$ અને એક અવરોધ $R$ ને એક આદર્શ કોષ $C$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એક પોટેન્શિયોમીટર $P$ ને $R$ ને સમાંતર જોડવામાં આવે છે. એમીટરનું અવલોકન $I_0$ છે અને પોટેન્શિયોમીટરનું અવલોકન $V_0$ છે. હવે $P$ ને મર્યાદિત અવરોધ ધરાવતા વોલ્ટમીટર દ્વારા બદલવામાં આવે છે. હવે એમીટરનું અવલોકન $I$ છે અને વોલ્ટમીટરનું અવલોકન $V$ છે.

બે અવરોધો $R_1$ અને $R_2$ ને જ્યારે $120\, V$ ની લાઇન સાથે શ્રેણી અને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે વપરાતો પાવર અનુક્રમે $25\, W$ અને $100\, W$ છે. તો $R_1$ દ્વારા વપરાતા પાવર અને $R_2$ દ્વારા વપરાતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

પ્રવાહ $(I)$ અને વોલ્ટેજ $(V)$ નો ફેરફાર આકૃતિ $A$ માં દર્શાવ્યા મુજબ છે. પાવર $P$ નો પ્રવાહ $I$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યો છે?

પ્રથમ,$10 \; \Omega$ ના $n$ સમાન અવરોધોને $20 \; V$ emf અને $10 \; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $I$ જેટલો પ્રવાહ વહે છે. ત્યારબાદ,આ $n$ અવરોધોને સમાન બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. અવલોકન કરવામાં આવે છે કે પ્રવાહ $20$ ગણો વધી જાય છે,તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo