ભ્રૂણપુટ (Embryo sac) શેમાં જોવા મળે છે?

  • A
    ભ્રૂણપોષ (Endosperm)
  • B
    ભ્રૂણ (Embryo)
  • C
    અંડક (Ovule)
  • D
    બીજ (Seed)

Explore More

Similar Questions

પુષ્પધારી વનસ્પતિમાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$1.$ અંડાશય (Ovary)
$2.$ જરાયુ (Placenta)

મોનોસ્પોરિક વિકાસ એટલે શું?

આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$1.$ અંડકોષ ઉપકરણ (Egg apparatus)
$2.$ તંતુમય પ્રસાધન (Filiform apparatus)

પુષ્પમાં આવેલી કઈ સૂક્ષ્મ રચનામાં ધ્રુવીય કોષકેન્દ્રો (polar nuclei) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo