પાયસીકરણ પામેલ ચરબીનું પાચન કોના દ્વારા થાય છે?

  • A
    લાઈપેઝ
  • B
    લાઈપેઝ અને હાઈડ્રોલેઝ
  • C
    પિત્ત ક્ષારો
  • D
    પિત્ત રંજકદ્રવ્યો

Explore More

Similar Questions

જો જઠર ગ્રંથિના પેરાઇટલ કોષોના સ્ત્રાવને અવરોધક દ્વારા અટકાવવામાં આવે,તો શું થશે?

એન્ટરોકાઈનેઝ (Enterokinase) શેમાં રૂપાંતર કરે છે?

માલ્ટોઝના પાચનથી . . . . . . બને છે.

વ્યાખ્યા / સમજૂતી :
$(1)$ તૈલોદ્રીકરણ (Emulsification)

ભૌતિક અને રાસાયણિક પાચન બાદ જઠરમાં રહેલા ખોરાકને ...... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo