સ્થાનિક (Endemic) જાતિઓ એટલે એવી જાતિઓ જે........

  • A
    સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.
  • B
    માત્ર કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ જોવા મળે છે.
  • C
    ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
  • D
    ઉત્તર ધ્રુવ પર જોવા મળે છે.

Explore More

Similar Questions

રિવેટ પોપર હાયપોથેસિસ (Rivet Popper hypothesis) માં $A$ ને વિમાન અને $B$ ને રિવેટ (ખીલા) માનવામાં આવે છે,જે બધા ભાગોને એકસાથે જોડે છે. અહીં $A$ અને $B$ શું દર્શાવે છે?

પૃષ્ઠવંશીઓના મુખ્ય વર્ગોની જાતિઓની સંખ્યા માટે વૈશ્વિક જૈવવિવિધતાના પ્રમાણનું પ્રતિનિધિત્વ કરતી આકૃતિ મુજબ,આપેલ આકૃતિમાં $X$,$Y$ અને $Z$ લેબલ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે,તેનું મુખ્ય કારણ શું છે?

મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો $............$ માં સમૃદ્ધ છે પરંતુ $............$ માં ગરીબ છે.

અપૃષ્ઠવંશી પ્રાણીઓ પ્રાણીસૃષ્ટિના કેટલા ટકા ભાગ ધરાવે છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo