નાઈટ્રોજનેઝ ઉત્સેચક એ:

  • A
    $A$ $Cu-Fe$ પ્રોટીન
  • B
    માત્ર આદિકોષકેન્દ્રી (prokaryotes) માં જોવા મળે છે
  • C
    $O_{2}$ ની જરૂરિયાત ધરાવતો ઉત્સેચક
  • D
    $NO_{2}^{-}$ નું $NO_{3}^{-}$ માં રૂપાંતર કરવા માટે આવશ્યક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અસહજીવી નાઈટ્રોજન સ્થાપક છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન : જૈવિક નાઇટ્રોજન સ્થાપન : નાઇટ્રોજિનેઝ : ........
$(2)$ મુક્તજીવી બૅક્ટરિયા : રોડોસ્પાઇરીલમ : મુક્તજીવી નીલહરિત લીલ : ........

નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનીજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે?

$Rhizobium$ બૅક્ટેરિયા કયા ઘટકનું સ્થાપન કરે છે?

જો વિકિરણ દ્વારા બધા જ $Nitrogenase$ ઉત્સેચકોનો નાશ કરવામાં આવે,તો શું નહીં થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo