પાણી અને $2 \ g/cm^3$ ઘનતા ધરાવતા પ્રવાહીના સમાન દળને મિશ્ર કરવામાં આવે છે. તો મિશ્રણની ઘનતા ........ $g/cm^3$ થશે.

  • A
    $2/3$
  • B
    $4/3$
  • C
    $3/2$
  • D
    $3$

Explore More

Similar Questions

વાતાવરણના કયા સ્તરમાં પાણીની વરાળ હાજર હોય છે?

થ્રસ્ટ (Thrust) એટલે શું?

બરફ અને પાણીની ઘનતા અનુક્રમે $\rho$ અને $\sigma$ છે. જ્યારે $M$ દળનો બરફ પીગળે ત્યારે કદમાં થતો ફેરફાર કેટલો હશે?

પર્વતારોહકોને ઊંચાઈ પર નાકમાંથી રક્તસ્ત્રાવ (નસકોરી ફૂટવી) ની સમસ્યા થાય છે. સમજાવો.

એક નળીને $L$ આકારમાં વાળીને શિરોલંબ સમતલમાં રાખવામાં આવી છે. જો આ ત્રણ પ્રવાહીઓને $A$ ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન દ્વારા સંતુલનમાં રાખવામાં આવે,તો $\frac{F}{A}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo