ન્યુક્લિયર પ્રક્રિયા $_{17}Cl^{37} + _1H^2 \to _{18}Ar^{38} + _0n^1$ શું દર્શાવે છે?

  • A
    ન્યુક્લિયર વિખંડન
  • B
    ન્યુક્લિયર સંલયન
  • C
    ક્લોરિનનું કૃત્રિમ રૂપાંતરણ
  • D
    આર્ગોનનું સંશ્લેષણ

Explore More

Similar Questions

$_8^{16}O$ પર ડ્યુટેરોનનો મારો ચલાવતા,બનતા નીપજનું ન્યુક્લિયસ કયું હશે?

વિખંડન પ્રક્રિયા $_{92}U^{235} + _0n^1 \to _{56}Ba^{140} + _yE^x + 2_0n^1$ માટે,$x$ અને $y$ ના મૂલ્યો શું હશે?

નીચેનામાંથી કઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે?

જ્યારે $_3Li^7$ પર પ્રોટોનનો મારો ચલાવવામાં આવે છે,ત્યારે $\gamma$-કિરણો ઉત્પન્ન થાય છે. બનતું ન્યુક્લાઇડ કયું છે?

$_{5}B^{10} + _{2}He^{4} \rightarrow X + _{0}n^{1}$
ઉપરની ન્યુક્લિયર પ્રક્રિયામાં '$X$' શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo