એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની એક બાજુનું સમીકરણ શોધો,જેનો કર્ણ $3x + 4y = 4$ છે અને કર્ણની સામેનો શિરોબિંદુ $(2, 2)$ છે:

  • A
    $x - 7y + 12 = 0$
  • B
    $7x + y - 12 = 0$
  • C
    $x - 7y + 16 = 0$
  • D
    $y - (3 - 2\sqrt{2})x = 0$

Explore More

Similar Questions

$P$ એ બે રેખાઓ $y - \sqrt{3}|x| = 2$ પૈકીની કોઈ એક પર આવેલું બિંદુ છે,જે તેમના છેદબિંદુથી $5 \ units$ ના અંતરે છે. તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર $P$ માંથી દોરેલા લંબપાદના યામ શોધો.

Difficult
View Solution

$a$ બાજુવાળો એક ચોરસ $x$-અક્ષની ઉપર આવેલો છે અને તેનો એક શિરોબિંદુ ઉગમબિંદુ પર છે. ઉગમબિંદુમાંથી પસાર થતી બાજુ $x$-અક્ષની ધન દિશા સાથે $\alpha, (0 < \alpha < \frac{\pi}{4})$ ખૂણો બનાવે છે. ઉગમબિંદુમાંથી પસાર ન થતા તેના વિકર્ણનું સમીકરણ શોધો.

$m$ ના પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા શોધો,જેના માટે રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુનો $x$-યામ પણ પૂર્ણાંક હોય.

$(0, 0)$,$(0, 21)$ અને $(21, 0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા પૂર્ણાંક બિંદુઓની સંખ્યા (પૂર્ણાંક બિંદુ એટલે કે બંને યામ પૂર્ણાંક હોવા જોઈએ) કેટલી છે?

ધારો કે ઉગમબિંદુ $O$ માંથી દોરેલી બે સીધી રેખાઓ $3x + 4y = 12$ રેખાને $P$ અને $Q$ બિંદુઓમાં એવી રીતે છેદે છે કે જેથી $\triangle OPQ$ એ સમદ્વિબાજુ ત્રિકોણ બને અને $\angle POQ = 90^{\circ}$ થાય. જો $l = OP^2 + PQ^2 + QO^2$ હોય,તો $l$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo