ઇથેનોલ $140^\circ C$ તાપમાને $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

  • A
    ઇથીન
  • B
    ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ
  • C
    ઇથોક્સી ઇથેન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ $OH^{-}$ આયનના કેન્દ્રાનુરાગી એટેકનો પ્રતિકાર કરે છે?

આલ્કોહોલ અને ડાયઝોમિથેનની પ્રક્રિયાથી નીચેનામાંથી કયો ઈથર બને છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં,નીપજો શું છે?

એસિટિક એનહાઇડ્રાઇડની ડાયઇથાઇલ ઇથર સાથે નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં પ્રક્રિયાથી કઈ નીપજ મળશે?

Difficult
View Solution

ઈથાઈલ ક્લોરાઈડ સોડિયમ ઈથોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $A$ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo