સીધો ગુણાકાર કર્યા વગર નીચેના ગુણાકારની કિંમત શોધો: $95 \times 96$

  • A
    $9126$
  • B
    $9230$
  • C
    $9120$
  • D
    $9100$

Explore More

Similar Questions

નીચે આપેલા લંબચોરસના ક્ષેત્રફળ આપેલા છે,તો તેમની લંબાઈ અને પહોળાઈ માટે શક્ય પદાવલિઓ આપો: $\text{Area} = 35y^2 + 13y - 12$.

જ્યારે $x^{3}+3x^{2}+3x+1$ ને $x+\pi$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

Difficult
View Solution

નીચે આપેલ બહુપદીની ઘાત શોધો: $2$

અવયવ પાડો: $12 x^{2}-7 x+1$

નીચેનાને સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો:
$(i)$ $1+x$
$(ii)$ $3t$
$(iii)$ $r^{2}$
$(iv)$ $7x^{3}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo