ઘટનાઓ $A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ છે અને $P(A)=P$,$P(B)=\frac{1}{2}$ અને $P(A \cup B)=\frac{3}{5}$ હોય,તો $P$ ની કિંમત . . . . . . છે.

  • A
    $\frac{1}{5}$
  • B
    $\frac{1}{10}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

બે સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે જો $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય,તો $P(A \text{ and } B)$ શોધો.

ભારત ટોસ જીતે તેની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે,તો મેચ જીતવાની સંભાવના $4/5$ છે,અન્યથા તે $1/2$ છે. ભારત મેચ જીતે તેની સંભાવના શોધો.

Difficult
View Solution

$52$ પત્તાના પેકમાંથી બે પત્તા એક પછી એક ક્રમશઃ બદલ્યા વગર ખેંચવામાં આવે છે. બંને પત્તા એક્કા હોવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $P(A)=0.3$,$P(B)=x$ અને $P(A \cup B)=0.44$,તો $x=$

સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે,$P(A) = \frac{1}{3}$,$P(A \cup B) = \frac{2}{5}$ અને $P(B) = p$ આપેલ છે. તો $p$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo