સમૂહ $13$ ના તત્વોના ભૌતિક ગુણધર્મો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બોરોન પ્રકૃતિમાં અધાતુ છે. તે અત્યંત સખત અને કાળા રંગનો ઘન પદાર્થ છે.
તે ઘણા અપરરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. ખૂબ જ મજબૂત સ્ફટિક લેટીસને કારણે,બોરોનનું ગલનબિંદુ અસામાન્ય રીતે ઊંચું હોય છે.
બાકીના સભ્યો નરમ ધાતુઓ છે જેમના ગલનબિંદુ નીચા અને વિદ્યુત વાહકતા ઊંચી હોય છે.
એ નોંધવું યોગ્ય છે કે ગેલિયમ,જેનું ગલનબિંદુ અસામાન્ય રીતે નીચું $(303 \ K)$ છે,તે ઉનાળા દરમિયાન પ્રવાહી અવસ્થામાં રહી શકે છે.
તેનું ઊંચું ઉત્કલનબિંદુ $(2676 \ K)$ તેને ઊંચા તાપમાન માપવા માટે ઉપયોગી પદાર્થ બનાવે છે.
સમૂહમાં બોરોનથી થેલિયમ તરફ જતાં તત્વોની ઘનતા વધે છે.

Explore More

Similar Questions

સમૂહ $13$ ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ($kJ\, mol^{-1}$ માં) નીચે મુજબ છે:
તત્વ $B$ $Al$ $Ga$ $In$ $Tl$
આયનીકરણ એન્થાલ્પી $801$ $577$ $579$ $558$ $589$

તમે સામાન્ય વલણથી આ વિચલનને કેવી રીતે સમજાવશો?

Difficult
View Solution

બોરોન ટ્રાયહેલાઈડ્સનો લુઈસ એસિડ ગુણધર્મ નીચેના ક્રમમાં જોવા મળે છે:

એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ ડાયમર બનાવે છે કારણ કે ........

સમૂહ $13$ ના કયા હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી (amphoteric) સ્વભાવના છે?

નીચેનામાંથી કઈ રચના ગ્રેફાઇટ જેવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo