નીચેની આકૃતિમાં વાયુને અવસ્થા $A$ થી અવસ્થા $C$ સુધી લઈ જવા માટેના બે માર્ગો દર્શાવ્યા છે. પ્રક્રિયા $AB$ માં,તંત્રને $400 \, J$ ઉષ્મા આપવામાં આવે છે અને પ્રક્રિયા $BC$ માં,તંત્રને $100 \, J$ ઉષ્મા આપવામાં આવે છે. પ્રક્રિયા $AC$ માં તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા ............. $J$ હશે.

  • A
    $500$
  • B
    $460$
  • C
    $300$
  • D
    $380$

Explore More

Similar Questions

જો $ax^2 + 4xy + y^2 = 0$ ની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા $3$ ગણો હોય,તો '$a$' ની કિંમત શોધો.

પ્રથમ પારજનીનિક વનસ્પતિ તમાકુ હતી. તે નીચેનામાંથી કોની સામેનું પ્રતિકારક જનીન ધરાવે છે?

$10 \ cm$ બાજુવાળો એક લાકડાનો સમઘન પાણી અને તેલ વચ્ચેની સપાટી પર તરે છે, જેની નીચેની સપાટી સપાટીથી $3 \ cm$ નીચે છે. જો તેલની ઘનતા $0.9 \ g \ cm^{-3}$ હોય, તો લાકડાના સમઘનનું દળ કેટલું હશે ($g$ માં)?

એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા દરમિયાન,વાયુનું દબાણ તેના તાપમાનના ઘન (cube) ના સમપ્રમાણમાં છે. તે વાયુ માટે $C_p / C_V$ નું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કયું લો-સ્પિન સંકીર્ણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo