ખાલી જગ્યા પૂરો:
યામ સમતલો અવકાશને ........ અષ્ટમાંશમાં વિભાજિત કરે છે.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

એક સદિશ $v$ એ $x$-અક્ષ,$y$-અક્ષ અને $z$-અક્ષ સાથે સમાન ખૂણે નમેલો છે. તેના દિકકોસાઈન શું છે?

જો એક રેખા યામ અક્ષો સાથે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે, તો $\sin^2 \alpha + \sin^2 \beta + \sin^2 \gamma$ અને $\cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma$ ના મૂલ્યોનો સરવાળો ... છે.

જો $a, b, c$ એ રેખા $L$ ના દિકગુણોત્તરો હોય અને $\ell, m, n$ તેના દિકકોસાઇન હોય,તો $\frac{a^2}{b^2+c^2}=$

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ હોય, તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય, તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo