જો એક મોનોએસિડિક બેઝ તેના $0.04 \ M$ દ્રાવણમાં $3 \%$ આયનીકૃત હોય,તો $[OH^{-}]$ શોધો.

  • A
    $3.1 \times 10^{-2} \ mol \ L^{-1}$
  • B
    $4.5 \times 10^{-3} \ mol \ L^{-1}$
  • C
    $9.0 \times 10^{-2} \ mol \ L^{-1}$
  • D
    $1.2 \times 10^{-3} \ mol \ L^{-1}$

Explore More

Similar Questions

$HCO_3^-$ અને $NH_3$ ના સંયુગ્મી બેઇઝ (conjugate bases) અનુક્રમે કયા છે?

એસિડની પ્રબળતા તેની કઈ વૃત્તિ પર આધાર રાખે છે?

એસિટાઇલ સેલિસિલિક એસિડ (એસ્પિરિન) નો $pK_a$ $3.5$ છે. જો માનવીના જઠરના દ્રાવણની $pH$ $2-3$ હોય અને નાના આંતરડાના દ્રાવણની $pH$ $8$ હોય,તો એસ્પિરિન:

બાયકાર્બોનેટ આયન $(HCO_3^-)$ માટે સંયુગ્મિત બેઇઝ કયો છે?

નાઈટ્રેશન પ્રક્રિયામાં $H_{2}SO_{4}$ અને $HNO_{3}$ વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo