ખોટું વિધાન શોધો.

  • A
    $RNA$ માં થાઇમિનના સ્થાને યુરેસિલ હાજર હોય છે.
  • B
    રંગસૂત્રમાં $DNA$ અને પ્રોટીનના સંકુલને ક્રોમેટિન કહેવામાં આવે છે.
  • C
    હેટરોક્રોમેટિન એ ક્રોમેટિનનું સૌથી વધુ ઘટ્ટ સ્વરૂપ છે.
  • D
    $DNA$ ટેમ્પલેટ પર $RNA$ નિર્માણની પ્રક્રિયાને પ્રતિકૃતિ (replication) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) એટલે કોનું સંશ્લેષણ?

$RNA$ પોલિમરેઝ શેમાં સામેલ છે?

આપેલ ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ની પ્રક્રિયામાં $a, b$ અને $c$ ને ઓળખો.

$DNA$ ટેમ્પલેટ પર $m-RNA$ નું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે?

સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં $RNA$ પોલિમરેઝ $III$ ની ભૂમિકા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo