આપેલ ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ની પ્રક્રિયામાં $a, b$ અને $c$ ને ઓળખો.

  • A
    $(a)$ લંબાઈ (Elongation),$(b)$ સમાપ્તિ (Termination),$(c)$ પ્રારંભ (Initiation)
  • B
    $(a)$ પ્રારંભ (Initiation),$(b)$ સમાપ્તિ (Termination),$(c)$ લંબાઈ (Elongation)
  • C
    $(a)$ પ્રારંભ (Initiation),$(b)$ લંબાઈ (Elongation),$(c)$ સમાપ્તિ (Termination)
  • D
    $(a)$ સમાપ્તિ (Termination),$(b)$ લંબાઈ (Elongation),$(c)$ પ્રારંભ (Initiation)

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

કોષકેન્દ્રમાંથી કોષરસમાં આનુવંશિક માહિતીનું સ્થળાંતર કોના દ્વારા થાય છે?

$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું અસર થાય છે?

કોષકેન્દ્રનો $DNA$ કઈ પ્રક્રિયા દ્વારા જનીનીક માહિતી $RNA$ ને પહોંચાડે છે?

ટ્રાન્સક્રિપ્શન દરમિયાન ઇન્ટ્રોન્સને દૂર કરવાની અને એક્સોન્સને ચોક્કસ ક્રમમાં જોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo