સાયક્લોસ્પોરિન $A$ (એક ઇમ્યુનોસપ્રેસિવ દવા) અને સ્ટેટિન્સ (રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડતા ઘટકો) કયા સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે તેના નામ શોધો.

  • A
    $A$. ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ અને મોનાસ્કસ પ્યુરપ્યુરિયસ
  • B
    $B$. મોનાસ્કસ પ્યુરપ્યુરિયસ અને ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ
  • C
    $C$. એસ્પરજીલસ નાઈજર અને મોનાસ્કસ પ્યુરપ્યુરિયસ
  • D
    $D$. ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ અને સેકેરોમાયસીસ સેરેવિસી

Explore More

Similar Questions

વિધાન $(A)$: યીસ્ટ $Monascus$ $purpureus$ દ્વારા ઉત્પાદિત સ્ટેટિન રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.
કારણ $(R)$: સ્ટેટિન કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને સ્પર્ધાત્મક રીતે અવરોધીને કાર્ય કરે છે.

$Penicillium roqueforti$ અને $P. camemberti$ શેના માટે જવાબદાર છે?

વિધાન $A$: દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન-$A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$: તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયું ઈસ્ટ દ્વારા ઉત્પાદિત બિન-નિસ્યંદિત (non-distilled) આલ્કોહોલિક પીણાનું ઉદાહરણ છે?

ઇથેનોલના ઉત્પાદનમાં કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo