નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $(C)$ અને $(E)$ શોધો:
$n$-પ્રોપાઇલ બ્રોમાઇડ $\xrightarrow{Na} (A)$ $\xrightarrow[Al_2O_3/773 \ K]{CrO_3} (B)$ $\xrightarrow[500 \ K]{Cl_2/UV} (C)$
$n$-પ્રોપાઇલ બ્રોમાઇડ $\xrightarrow{Na} (A)$ $\xrightarrow[Al_2O_3/773 \ K]{CrO_3} (B)$ $\xrightarrow{CH_3Cl/AlCl_3} (D)$ $\xrightarrow{Cl_2/hv} (E)$

  • A
    હેક્ઝાક્લોરોબેન્ઝીન,બેન્ઝાઇલ ક્લોરાઇડ
  • B
    બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ,$o$-ક્લોરોબેન્ઝીન
  • C
    બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ,બેન્ઝાઇલિડાઇન ટ્રાયક્લોરાઇડ
  • D
    હેક્ઝાક્લોરોબેન્ઝીન,$m$-ક્લોરોબેન્ઝીન

Explore More

Similar Questions

બેન્ઝિનની લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયા કઈ છે?

બેન્ઝીન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે?

$C_6H_4Cl_2$ માટે શક્ય એરોમેટિક બેન્ઝેનોઇડ સમઘટકોની સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5-CHBr-CH_2Br$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) alc. KOH}$ $\xrightarrow[(iii) \text{Red hot iron tube}, 873 K]{}$

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo