આપેલ $v^2-x$ આલેખનો ઉપયોગ કરીને $x = 5\,m$ પર કણનો પ્રવેગ શોધો,જ્યાં $v$ એ વેગ છે અને $x$ એ સ્થાનાંતર છે.

  • A
    $\frac{1}{\sqrt{3}}\,m/s^2$
  • B
    $\frac{1}{\sqrt{2}}\,m/s^2$
  • C
    $\frac{2}{\sqrt{3}}\,m/s^2$
  • D
    $\frac{1}{2\sqrt{3}}\,m/s^2$

Explore More

Similar Questions

ગતિ કરતા પદાર્થનો $v-t$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પ્રથમ $10$ સેકન્ડ દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ...........$m/s$ છે.

આકૃતિ એક સીધી રેખામાં ગતિ કરતા કણનો વેગ-સમયનો આલેખ દર્શાવે છે. કણનું મહત્તમ સ્થાનાંતર ........ $m$ છે.

નીચેનામાંથી કયો સ્થાનાંતર $(X)$ વિરુદ્ધ સમય $(t)$ નો આલેખ શક્ય નથી?

આકૃતિમાં સમયના વિધેય તરીકે કણનું સ્થાનાંતર દર્શાવેલ છે. તે શું સૂચવે છે?

કણનો પ્રવેગ $OA$,$AB$ અને $BC$ પર અનુક્રમે કેટલો મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo