$21 \, cm$ ત્રિજ્યા અને $120^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

  • A
    $222$
  • B
    $462$
  • C
    $452$
  • D
    $242$

Explore More

Similar Questions

એક વર્તુળનો પરિઘ $251.2 \, cm$ છે. તેનો વ્યાસ શોધો. $(\pi = 3.14)$ ($cm$ માં)

વર્તુળનું ક્ષેત્રફળ $38.5\, m^2$ હોય,તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots \, m$ થશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\triangle ABC$ એક સમબાજુ ત્રિકોણ છે જેમાં $BC = 70 \, cm$ છે અને $P$ તથા $R$ એ અનુક્રમે $\overline{AB}$ અને $\overline{AC}$ ના મધ્યબિંદુઓ છે. $\widehat{PQR}$ એ $\odot(A, AP)$ નો એક ચાપ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3} = 1.73)$ ($cm^2$ માં)

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $10.5 \, cm$ છે. તો,તેમના પરિઘો વચ્ચેનો તફાવત $\ldots \ldots \ldots \, cm$ છે.

Difficult
View Solution

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $75 \, cm^2$ છે. તો તે વૃત્તાંશના ચાપની લંબાઈ $\ldots \, cm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo