આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ ધરાવતો સાચો સેટ શોધો.

  • A
    $N^{3-}, F^{-}, O_2, Ca^{2+}$
  • B
    $Ca^{2+}, Cl^{-}, Al^{3+}, O_2^-$
  • C
    $N^{3-}, Mg^{2+}, F^{-}, O^{2-}$
  • D
    $Mg^{2+}, O_2^-, Cl^{-}, N_3^-$

Explore More

Similar Questions

એક તત્વનું પરમાણ્વીય દળ $40$ છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6$ છે. તો તેનો પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

એક તત્વનો પરમાણુભાર $19$ અને પરમાણુક્રમાંક $9$ છે. તો તેનો આયન નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

$_{89}X^{231}$ તત્વમાં પ્રોટોન,ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી થશે?

$_{88}Ra^{226}$ ના ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન હાજર હોય છે?

એક જ તત્વના આઈસોટોપ્સ (સમસ્થાનિકો) ના તટસ્થ પરમાણુઓ માટે નીચેનામાંથી કયા ગુણધર્મો અલગ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo